આમ્રપાલી થી શરુ થયેલી નવલકથાઓને ગુપ્ત્યુગ નવલકથાવલી નામ આપ્યું છે,તે ઇતિહાસના ક્રમને જાણતા છતાં એમ સમજીને કે, ગણતંત્ર રાજતંત્ર ની પશ્વાદ ભૂમિકા ઉપર પણ નજર આવી જાય.'ચૌલુક્ય નવલકથાવલી' તેમજ 'ગુપ્ત્યુગ નવલકથાવલી' ની હિન્દી આવૃત્તિઓ પણ વોરા એન્ડ કં. મુંબઈ તરફ થી પ્રગટ થઇ છે. આ આવૃત્તિ માં ખાસ ફેરફાર કર્યો નથી.