અમદાવાદના પ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ પર એક દિવસ એક મૃતદેહ મળી આવે છે અને એની સાથે હોય છે એક ગિફ્ટ બોક્સ.. આ સાથે જ શરૂ થાય છે એક પછી એક હત્યાઓનો સિલસિલો. એક ખૂંખાર અને શાતીર સિરિયલ કિલર તથા એક જાંબાઝ અને નીડર મહિલા પોલીસ અધિકારી એસીપી રાજલ વચ્ચે શરૂ થાય છે એક દિલધડક રમત..જેમાં રહસ્ય,રોમાંચનો ફૂલ ડોઝ વાંચકો માણી શકશે.