Panch Ne Ek Panch

· Storyside IN · Tushar Joshi ರವರ ನಿರೂಪಣೆಯಲ್ಲಿ
ಆಡಿಯೋಬುಕ್
8 ಗಂಟೆ 5 ನಿಮಿಷ
ಸಂಕ್ಷಿಪ್ತವಲ್ಲದ
ಅರ್ಹವಾಗಿದೆ
ರೇಟಿಂಗ್‌ಗಳು ಮತ್ತು ವಿಮರ್ಶೆಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸಲಾಗಿಲ್ಲ  ಇನ್ನಷ್ಟು ತಿಳಿಯಿರಿ
4 ನಿಮಿಷ ಮಾದರಿ ಬೇಕೇ? ಯಾವಾಗ ಬೇಕಾದರೂ, ಆಫ್‌ಲೈನ್‌ನಲ್ಲಿಯೂ ಆಲಿಸಿ. 
ಸೇರಿಸು

ಈ ಆಡಿಯೊಬುಕ್ ಕುರಿತು

" પળે પળે ઉત્સુકતા જગાડતી આ એક્શન થ્રીલર છે. ગુજરાતી સાહિત્યમાં ઓછી મૌલિક રહસ્યકથાઓ છે ,'પાંચને એક પાંચ'નો કોર્ટરુમ ડ્રામા પ્રખ્યાત લોયર-ડીટેક્ટીવ- પેરીમેસનની યાદ અપાવે તો નવાઇ નહી. શિર્ષકથી જ કૂતુહલ જગાડતી નવલકથા આરંભથી જ તમને જકડી લેશે. દિલ્હી જતી ટ્રેઇનના કમ્પાર્ટમેન્ટમાં ૬ બર્થ પર અલગ અલગ ૬ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જેમાં એક મુંબઇના પ્રખ્યાત ડીટેક્ટીવ વિશ્વનાથ મિત્ર પણ છે. ચાલુ ટ્રેઇને મધરાતે એક પેસેન્જરનું ઝેરથી મૃત્યુ થાય છે અને ખૂની આ પેસેન્જરમાંથી કોઇ નથી ,બધા જુદા જુદા મુસાફરો છે . આ ઘટના કઇ રીતે બની ,શું કામ , કોણ ? અનેક સવાલોના જવાબ શોધતા વિશ્વનાથની સામે નવા નવા રહસ્યનાં પ્રશ્નો ખડા થઇ જાય છે જે તમને પણ સતત ધસમસતા વાર્તાપ્રવાહમાં ખેંચી જશે. શિર્ષક છે 'પાંચને એક પાંચ' .એનું ય રહસ્ય . પાંચને એક પાંચ એટલે છ થાય ને! પણ એકનું ખૂન થાય છે એટલે પાંચને એક પાંચ જ રહે છો. અનેક વળાંકો લેતી વાર્તા કોર્ટરુમમાં લઇ જશે અને અણધાર્યા આશ્ચર્યજનક ક્રોસએક્ઝામીનેશન તમને અંત સુધી જકડી રાખશે. તેની સતત આવૃત્તિઓ થતી રહે છે .તમને પણ એના વેગવંત પ્રવાહમાં કથા લઇ જશે."

ಈ ಆಡಿಯೋಬುಕ್ ಅನ್ನು ರೇಟ್ ಮಾಡಿ

ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯವೇನು ಎಂದು ನಮಗೆ ತಿಳಿಸಿ.

ಮಾಹಿತಿಯನ್ನು ಕೇಳಲಾಗುತ್ತಿದೆ

ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ಗಳು ಮತ್ತು ಟ್ಯಾಬ್ಲೆಟ್‌‌ಗಳು
Android ಮತ್ತು iPad/iPhone ಗೆ Google Play ಪುಸ್ತಕಗಳ ಆ್ಯಪ್ ಇನ್‌ಸ್ಟಾಲ್ ಮಾಡಿ. ಇದು ನಿಮ್ಮ ಖಾತೆಯನ್ನು ಸ್ವಯಂಚಾಲಿತವಾಗಿ ಸಿಂಕ್‌ ಮಾಡುತ್ತದೆ ಮತ್ತು ನೀವು ಎಲ್ಲೇ ಇರಿ ಆನ್‌ಲೈನ್‌ ಅಥವಾ ಆಫ್‌ಲೈನ್‌ನಲ್ಲಿ ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಲು ಅನುಮತಿಸುತ್ತದೆ.
ಲ್ಯಾಪ್‌ಟಾಪ್‌ಗಳು ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್‌ಗಳು
Google Play ನಲ್ಲಿ ಖರೀದಿಸಿದ ಪುಸ್ತಕಗಳನ್ನು ನಿಮ್ಮ ಕಂಪ್ಯೂಟರ್‌ನ ವೆಬ್ ಬ್ರೌಸರ್ ಅನ್ನು ಬಳಸುವ ಮೂಲಕ ನೀವು ಓದಬಹುದು.