'એક જ જિંદગી પર્યાપ્ત નથી', એક ભરપૂર તથા સાર્થક રૃપથી જીવવામાં આવેલા જીવનનો નિષ્પક્ષ તેમજ પ્રામાણિક દસ્તાવેજ છે, જે ભારતીય રાજનીતિના મંચની પાછળ ઘટેલા દૃશ્યોનું પણ સચોટ વર્ણન કરે છે.
કુંવર નટવરસિંહ એક રાજનયિક, રાજનીતિજ્ઞ તથા લેખક છે, જેમણે ૨૦૦૪-૦૫માં યૂપીએ સરકારના અધીન ભારતના વિદેશી મામલાઓના મંત્રીના રૃપમાં પોતાની સેવાઓ આપી છે. એમને ૧૯૮૪માં, ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા