આ પુસ્તિકામાં રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમ અધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ આવા આધ્યાત્મિક આદર્શોનું વિશદ વિવરણ કરે છે. અને આધુનિક યુગ સાથે તે કેવી રીતે સુસંગત છે તેનું દર્શન કરાવે છે. જુદા જુદા પ્રસંગે અને સ્થળે એમણે આપેલાં પ્રવચનો અને લેખોનો આ સંચય છે.
સ્વામી વીરેશ્વરાનંદ