વેદાંતના કેટલાક ગૂઢ તત્ત્વોની સરળ સમજ આપતી એક લેખમાળા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પ્રકાશિત થઈ હતી, જેના સંકલન સ્વરૂપ ‘ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ’ પુસ્તક અમે પ્રકાશિત કરી ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ. આશા છે કે ગુજરાતી વાચકો આ પુસ્તકને બહોળો સમાદર આપશે.
સ્વામી સર્વસ્થાનંદ