Android Switch પહેલેથી તમારા Android ડિવાઇસ પર ઇન્સ્ટૉલ કરેલી છે, જેથી તમે સેટઅપ દરમિયાન અન્ય ફોન અથવા ટૅબ્લેટ પરથી સુરક્ષિત રીતે ફોટા, વીડિયો, સંપર્કો અને બીજું ઘણું કૉપિ કરી શકો છો.
તે ઉપરાંત, જો તમારી પાસે Pixel 9, Pixel 9 Pro અથવા Pixel 9 Pro Fold હોય, તો સેટઅપ પછી તમે કોઈપણ સમયે તમારો ડેટા ખસેડવા માટે તમે Android Switchનો ઉપયોગ કરી શકો છો, જો તમારી પાસે અન્ય ડિવાઇસ ન હોય તો પણ.
આ રોજ અપડેટ કર્યું
25 નવે, 2024