Archavtar Stotra

·
· Rajkot Gurukul
5.0
9則評論
電子書
23
評分和評論未經驗證  瞭解詳情

關於本電子書

સર્વોપરી શ્રી અર્ચાવતાર સ્તોત્રની રચના ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી સદ્.શ્રી ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. આ સ્તોત્ર સાંભળી મહારાજ ખૂબ જ રાજી થયા હતા.


આ સ્તોત્રનો મહિમા ગાતા સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી કહે છે કે જે મનુષ્ય દરરોજ પૂજા ર્ક્યા બાદ હાથ જોડી શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રનો એક પાઠ કરે અથવા વડતાલ આવી દર પૂર્ણિમાએ એક પાઠ કરે તો તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે, નવધા ભક્તિની પુષ્ટિ થાય છે, આ લોકમાં તથા પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ પણ અક્ષયફળની પ્રાપ્તિ સાથે ભગવાન શ્રીહરિની પ્રસન્નતાનું પાત્ર બને છે.


તથા આ સ્તોત્રના શ્રદ્ધાપૂર્વક દરરોજ અગિયાર પાઠ કરવાથી મનુષ્યનાં ઋણ, દુ:ખ, દારિદ્રય, રોગ, શોક, ભય, શત્રુ બંધન વગેરેનો નાશ થઈ સુખ, સમૃદ્ધિ, ભુક્તિ, મુક્તિ, યશ, વિદ્યાની પ્રાપ્તિ સાથે ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપી ચારેય પુરુષાર્થને નિશ્ર્ચે પામે છે એમાં કોઈ સંશય નથી તેથી ત્યાગી-ગૃહી સર્વે જનોએ પ્રયત્નપૂર્વક આ સ્તોત્રનો નિત્ય પ્રત્યે પાઠ કરવો.

評分和評論

5.0
9則評論

為這本電子書評分

歡迎提供意見。

閱讀資訊

智慧型手機與平板電腦
只要安裝 Google Play 圖書應用程式 Android 版iPad/iPhone 版,不僅應用程式內容會自動與你的帳戶保持同步,還能讓你隨時隨地上網或離線閱讀。
筆記型電腦和電腦
你可以使用電腦的網路瀏覽器聆聽你在 Google Play 購買的有聲書。
電子書閱讀器與其他裝置
如要在 Kobo 電子閱讀器這類電子書裝置上閱覽書籍,必須將檔案下載並傳輸到該裝置上。請按照說明中心的詳細操作說明,將檔案傳輸到支援的電子閱讀器上。