આજનો યુવાન ત્યાગ, સેવા, સમર્પણ, પ્રેમ અને બલિદાનની ભાવનાને પોતાના જીવનમાં ગ્રહણ કરીને આચરણ કરે એવો હેતુ આ પ્રકાશન પાછળ રાખ્યો છે.
આજના આપણા સમાજને, રાષ્ટ્રને ઉન્નતિને પથે દોરી જવા માટે સ્વામી વિવેકાનંદનું જીવન અત્યંત પ્રેરણાદાયી છે. સાચા ચારિત્ર્ય અને જીવનઘડતરથી જ સમગ્ર માનવસમાજનું ક્ષેમકલ્યાણ સાધી શકાય.
સંકલન