ભારતનો આખો ઈતિહાસ તમે આ થોડાક શબ્દોની અંદર વાંચી શકશો. દેશમાં એનું પુનરુચારણ એટલું બધું થયું કે અંતે એ પ્રજાના લોહીમાં ઉતરી ગયું. એ રીતે આ દેશ વિવિધ ધર્મોને તેમજ વિવિધ સંપ્રદાયો અને પોતાની પ્રાચિન માભોમ મા આવકારવાનો અધિકાર આપનારી વિસ્મયકારી ધાર્મિક સહિષ્ણુતાની ભૂમિમાં રૂપાંતર પામ્યું.
સ્વામી રંગનાથાનંદ